January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: ઉમરગામ નવી જીઆઈડીસી વિસ્‍તારની અલખનંદા બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પડી ગયેલા ત્રણ વર્ષના બાળકનું ગંભીર ઈજાના કારણે મોત થયાની દુઃખદ ઘટના બનવા પામી છે. ઘટના સ્‍થળેથી મળતી વિગત મુજબ બાળક ગેલેરીમાં રમી રહ્યું હતું તે સમયે બાળકની માતા ઘરકામમાં વ્‍યસ્‍ત હતી તે દરમિયાન બાળક ગેલેરીની ગ્રીલ ઉપર ધીરે ધીરે ચડી ગયું હતું અને બેલેન્‍સ ચૂકી જતા જમીન ઉપર પટકાયુ હતું. બાળકને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્‍થળે મોત થવા પામ્‍યું હતું. આ ઘટનાના પગલે આજુબાજુ વિસ્‍તારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

Related posts

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્‍સ્‍ટેબલે જીવ બચાવ્‍યો

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

Leave a Comment