January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આજરોજ સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ જયંતી નિમિત્તે વાપી ચણોદ ખાતે આવેલ એમની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા પુષ્‍પાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખશ્રી વિઠ્ઠલભાઈ પટેલ, ચૂંટાયેલા સભ્‍ય શ્રી મનોજભાઈ પટેલ, આગેવાન શ્રી અજીતભાઈ મહેતા, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી સંતોષભાઈ હળપતિ, શ્રી ઈકબાલ સિદ્દીકી, શ્રી સ્‍વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક શ્રી ગણપતસિંહ, શ્રી શક્‍તિ સિંહ, શ્રી મિતેશભાઈ શાહ, શ્રી નવીનભાઈ શાહ, શ્રી સંજયભાઈ પટેલ સહિત નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગ ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીઓની પસંદગી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા જરૂરીયાતમંદ વ્‍યક્‍તિને ટ્રાઈસીકલ અને વિદ્યાર્થીનીની શાળાની ફી ભરી કરેલી સહાય

vartmanpravah

Leave a Comment