October 14, 2025
Vartman Pravah
Breaking Newsપારડી

પારડી તાલુકાના પરીયા ગામના યુવકે અગમ્‍ય કારણસર ઝેરી દવા પીધી : વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06
પારડી તાલુકાના પરિયા બરવાડી મોરા ફળીયા ખાતે રહેતો કમલેશ કિકુંભાઈ પટેલ ઉવ 34 રવિવારના રોજ પોતાના ઘરે કોઈ કારણસર ફોરેટ નામની ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઝેરી દવા પીધા બાદ યુવાનનીતબિયત લથડતા પરિવારજનોને જાણ થતા 108 દ્વારા તેને વલસાડ સિવિલ હોસ્‍પિટલ સારવાર માટે લઈ જઇ દાખલ કરવામાં આવ્‍યો છે આ અંગેની જાણ સિવિલ હોસ્‍પિટલના તબીબ હિરલબેને પારડી પોલીસને કરતા પારડી પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ

vartmanpravah

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

દમણ જિલ્લામાં કલેક્‍ટર સૌરભ મિશ્રાના હસ્‍તે ‘સંપૂર્ણતા અભિયાન’નું કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નાની દમણના કોળી પટેલ હોલ ખાતે કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની વિશાળ સભા

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

vartmanpravah

Leave a Comment