January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સિમરન આહુજાની સેલીબ્રીટી એન્‍ટ્રી

સલવાવ ગુરુકુળ અને જનમ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચલા મુક્‍તાનંદ માર્ગ ઉપર નવરાત્રી મહોત્‍સવ ‘‘રાસ રસીયા”ની ભારે જમાવટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી સલવાવ સ્‍વામીનારાયણ ગુરુકુળ અને જનમ ચેરીટેબલટ ટ્રસ્‍ટ દ્વારા ચલા મુક્‍તાનંદ માર્ગ ઉપર રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવ 2023નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. આ નવરાત્રી કાર્યક્રમમાં પૂર્વ મિસ ઈન્‍ડિયા સીમરન આહુજાએ મંગળવારે રાત્રે સ્‍પે. સેલીબ્રીટી તરીકે ઉપસ્‍થિત રહી ભારે આકર્ષણ જમાવ્‍યું હતું.
મુંબઈના પ્રસિધ્‍ધ ગરબા ગાયક પ્રેમ ભારતી અને તેમની ટીમ દ્વારા નવરાત્રી મહોત્‍સવમાં રંગ જમાવી રહી છે. રોજેરોજ સન્‍માનીત હસ્‍તીઓ પધારે છે અને ખેલૈયાઓનો જુસ્‍સો વધારી રહી છે. રાસ રસીયા નવરાત્રી મહોત્‍સવમાં દિવસ દરમિયાન સ્‍ટોલનું આયોજન કરાયું છે. જેનો લાભ મોટી સંખ્‍યામાં લોકો લઈ રહ્યા છે. કેમ્‍પસ ફાયર સેફટી મેડિકલસુવિધાથી સજ્જ રાખવામાં આવેલ છે. નવરાત્રીની આવક રેલવે સ્‍ટેશન ઉપર ચાલતા અન્ન ક્ષેત્ર માટે વાપરવામાં આવનાર છે.

Related posts

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

પાવરગ્રિડના નિર્દેશક (પરિયોજના)નો કાર્યભાર સંભાળતા બુર્રા વામસી રામ મોહન

vartmanpravah

‘સખી’ વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

vartmanpravah

તમિલનાડુ ખાતે ચાલી રહેલા ‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ થ્રીડીના બોક્‍સર સુમિતનો સેમિફાઈનલમાં પ્રવેશ

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

લીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્‍ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયો

vartmanpravah

Leave a Comment