October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં 13 વર્ષિય કિશોરીનું ડેન્‍ગ્‍યુની સારવારમાં કરુણ મોત નિપજ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ શહેરમાં આજે સોમવારે દુઃખદ કરુણાંતિકાની ઘટના સર્જાઈ હતી. 13 વર્ષિય કિશોરીનું ડેન્‍ગ્‍યુની બિમારીમાં સારવાર દરમિયાન હોસ્‍પિટલમાં કરુણ મોત થતા શહેરમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી.
વલસાડમાં રહેતી 13 વર્ષિય કેજરી કાપડીયા નામની કિશોરીનો ડેન્‍ગ્‍યુ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. તેથી કેજરીને કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. પરંતુ કમનસીબે કિશોરી કેજરીનું હોસ્‍પિટલમાં બપોરે કરુણ મોત નિપજ્‍યું હતું. કિશોરીના મોતના સમાચાર સમગ્ર વિસ્‍તારમાં ગમગીની સાથે કરુણતાના દૃશ્‍ય સર્જાયા હતા. સેંકડો લોકો એકઠા થઈને બાળાને સસન્‍માન હોસ્‍પિટલમાંથી ઘરે લાવવામાં આવી હતી.

Related posts

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

વાપી ચલાના શોપિંગ મોલના ધાબા ઉપર યુવકે નગ્ન થઇ હાઈ વોલ્‍ટેજ ડ્રામા કર્યો 

vartmanpravah

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા યાર્ડ સુરત APMC ના પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી

vartmanpravah

પારડીમાં વાપી-ધુલે એસ. ટી. બસને નડ્‍યો અકસ્‍માત: બસમાં સવાર 60 જેટલા મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment