January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

વાપી વિસ્‍તારમાં ચાલતા હાઈવે બ્રિજ રસ્‍તા અંડરપાસ જેવા કામોને વેગ આપવાની ચર્ચા થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: આજ રોજ ગુજરાત સરકારના આદરણીય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને સ્‍વર્ણીમ સંકુલ 1, ગાંધીનગર ખાતે નેશનલ હાઇવે ઓથોરિટી અને આર એન્‍ડ બી ડિપાર્ટમેન્‍ટની ખૂબ જ મહત્‍વની બેઠક મળી હતી. જેમાં સરકારના ઉચ્‍ચ અધિકારીઓ સાથે નેશનલ હાઈવે ઓથોરિટી અને આર એન્‍ડ બી ડિપાર્ટમેન્‍ટના અધિકારીઓ સાથે વાપી નોટિફાઈડ ગવરનિંગ બોર્ડ ચેરમેન હેમંતભાઈ પટેલ, વાપી વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ, યોગેશભાઈ કાબરીયા એડવાઈઝરી બોર્ડ વીઆઈએ, કલ્‍પેશ વોરા સેક્રેટરી વીઆઈએ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં વલસાડ જિલ્લા અને વાપી વિસ્‍તારના હાઈવે બ્રિજ અને રસ્‍તા તેમજ અન્‍ડર પાસ અંગે સૂચનોધ્‍યાનમાં લઈ અને વિકાસના થઈ રહેલા કર્યોને વધુ વેગ વનતા બનાવવા મંત્રીશ્રી દ્વારા અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનો અપાયા હતા.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

vartmanpravah

વલસાડ સિટી પેલેસ એપાર્ટમેન્‍ટના બંધ મકાનમાં કોઈકે ગણેશજીની છ ખંડિત પ્રતિમાઓ નાખી દીધી

vartmanpravah

ચીખલી પીપલગભાણની ખરેરા નદીમાં ડૂબી જવાથી ૧૧ વર્ષીય બાળકનું મોત

vartmanpravah

દાનહ પોલીસે મહિલા ચોરની કરી ધરપકડ

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

વાપી-વલસાડમાં સૃષ્‍ટિના સર્જનહાર જગન્નાથભક્‍તોને દર્શન આપવા શેરીઓમાં પધાર્યા

vartmanpravah

Leave a Comment