April 20, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રીમઝીમ રીમઝીમ પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો હતો. સેલવાસમાં 129 એમએમ પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો છે.
સિઝનનો કુલ વરસાદ 492 એમએમ થયો છે. મધુબન ડેમનું લેવલ 70.30 મીટર છે. ડેમમાં પાણીની આવક 6490 ક્‍યુસેક છે અને પાણીની જાવક 353 ક્‍યુસેક છે. સતત વરસતા વરસાદના કારણે દાનહના ઘણાં વિસ્‍તારોમાં કેટલાક રસ્‍તાઓ પણ ખખડધજ બની જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે.
અત્રે નોંધનીય છે કે દર વર્ષે ચોમાસા પહેલાં ઉખડ ખાબડ રસ્‍તાઓ રિપેરીંગ કરાતા નહીં હોવાના કારણે રસ્‍તાઓ ઉપર મસમોટા ખાડાઓ પડી જતા હોય છે અને જનતાએ દર વર્ષે ભોગગવાનું આવતું હોય છે.

Related posts

ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગ ‘ઈ-કોપ ઓફ ધ મન્‍થ’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીઓની પસંદગી

vartmanpravah

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah

દાનહના વૃદ્ધ દંપતીએ રેડિયો ઉપર સાંભળી વડાપ્રધાનશ્રીની ‘મન કી બાત’

vartmanpravah

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah

‘ટીમ પ્રશાસક’ સાથે ગૃહમંત્રી અમિતભાઈ શાહ

vartmanpravah

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment