January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંસીસ કોલેજ વાપીમાં વિધાર્થીઓ શિક્ષણ સાથે મનોરંજન મેળવતા દરેક વિધાર્થીઓની આંતરિક કલા શક્તિઓ બહાર આવી શકે અને તેઓનો ભય દુર થાય તે માટે તા. ૦૯.૦૧.૨૦૨૪ થી તા. ૧૨.૦૧.૨૦૨૪ ને Dais Auspiceo તરીકે વિવિધ ડેઝ જેમ કે , Group & Signature Day, Street For All, Ramp Walk, Food Making ની ઉજવણી કરતા સામુહિક સ્પર્ધાઓનું આયોજન કરતા કોલેજના દરેક વિધાર્થીઓએ સ્પર્ધાઓ અને રમતોમાં ભાગ લેતા તેમના અંદરની કલાશક્તિ પ્રદર્શિત કરતા મનોરંજન પણ મેળવ્યુ હતું. આ ડેઝની ઉજવણીમાં સ્ટાફગણે પણ ભાગ લઈ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આમ, સમગ્ર ડેઝની ઉજવણી સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી ચૌહાણે સ્ટુડન્ટ લીડરો અને સ્ટાફનો આભાર વ્યકત કરી કોલેજના વિકાસમાં સહકાર આપવા માટે અનુરોધ કરતા શુભેચ્છા પાઠવી હતી .

Related posts

વાપીમાં ભાનુશાલી સમાજનું મહાસંમેલન યોજાયું: દક્ષિણ ગુજરાતના 13 ભાનુશાલી મંડળે ભાગ લીધો

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

વલસાડ જુજવા ગામે એસ.આર.પી. જવાનની કારે બાઈકને ટક્કર મારી દેતા માતા-પૂત્ર અને જવાન અકસ્‍માતમાં ઘાયલ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘વિશ્વ વસતી દિવસ’ નિમિત્તે યોજાયેલ ચિત્રકામ સ્‍પર્ધામાં આલોક પબ્‍લિક સ્‍કૂલ વિજેતા બની

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલમાં ઈન્‍વેસ્‍ટિચર સેરમની કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી કોલેજમાં શતાબ્‍દી મહોત્‍સવ નિમિત્તે પ્રમુખ સ્‍વામી મહારાજના ચિત્રનું કોઠારી સ્‍વામીના હસ્‍તે અનાવરણ કરાયું

vartmanpravah

Leave a Comment