August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાદરા નગર હવેલીના નાના રાંધા ગામે ‘વારલી સમાજ પ્રીમિયર લિગ-2’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્‍ટની ફાઈનલ વારલી કિંગ બીજોરીપાડા અને વારલી યંગ સ્‍ટાર ટીમ વચ્‍ચે રમાઈ હતી. જેમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ની ટીમ વિજેતા બની હતી. આ ક્રિકેટ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે વારલી સમાજના આગેવાનો, મહેમાનો, વારલી સમાજના કમિટી મેમ્‍બરો અને વિદ્યાર્થી મોરચાના પ્રમુખ શ્રીમતી કેનુબેન કોંતી, શ્રી મહેન્‍દ્રભાઈ ધાડગા, શ્રી રાજેશભાઈ જાબર, શ્રી દેવજુભાઈ રાંધે, શ્રી રમણભાઈ ધાડગા, શ્રી હરેશભાઈ જાબર, શ્રી જીકેશભાઈ મુહુડકર, શ્રી લક્ષ્મણભાઈ રાંધે, શ્રી દસુભાઈ રાંધે, શ્રી રાજેશભાઈ ધાડગા અને મોટી સંખ્‍યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ

vartmanpravah

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

vartmanpravah

સેલવાસના વેપારીઓની સમસ્‍યાના નિરાકરણ માટે પ્રદેશ ભાજપે લગાવેલું એડીચોટીનું જોર : કલેક્‍ટર દ્વારા સોમવારે યોજાશે સંકલન બેઠક

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસથી 2 ઓક્‍ટો. સુધી દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ સેવા પખવાડા તરીકે ઉજવશે

vartmanpravah

વલસાડમાં ગણેશ દર્શન કરી ઘરે પરત ફરતા દંપતિની મોપેડને કારે ટક્કર મારી દેતા પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

Leave a Comment