January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ટાઉન પોલીસ સ્‍ટેશનમાં એસ.પી.ની આગેવાનીમાં તહેવારોના ઉપલક્ષમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.03: વાપી ટાઉન પોલીસ સ્‍ટેશન ખાતે ગણેશ ચતુર્થી અને ઈદ એ મિલાદની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા વલસાડ જિલ્લા અધિક્ષક શ્રી કરણસિંહ વાઘેલા, વાપી ડીવાયએસપી બી.એન. દવે, વાપી ટાઉન પી.આઇ. કે. જે. રાઠોડ અને ગણેશ મંડળના આયોજકો હાજર રહ્યા હતા. જેમાં એસપી સાહેબે શાંતિ પૂર્વક આ બંને તહેવારો ઉજવાય તેવું માર્ગદર્શન આપ્‍યું હતું. ડીજેમાં સારા ગીતો વગાડવું અને મંડળના જે તે વોલન્‍ટિયર બનાવવા અને મંડપમાં ઈલેકટ્રિકની સાવચેતી રાખવી અને હિન્‍દુ-મુસ્‍લિમમાં તહેવારોમાં ભાઈચારા બની રહે તેવા સંદેશો આપી માર્ગદર્શન પુરું પાડ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

દમણ એરપોર્ટથી કાર્યક્રમ સ્‍થળ સુધી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના સન્‍માન માટે કાર્યકરોમાં જામેલી હોડ

vartmanpravah

ચોમાસાની આગોતરી તૈયારીઃ નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ

vartmanpravah

ખેતીવાડી-ઉદ્યોગો અને પ્રજા માટે જીવાદોરી સમાન ગણાતો વલસાડનો મધુબન ડેમ છલકાતા મન મોહક બન્‍યો

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

તા.11થી 26 ઓગસ્‍ટ સુધી સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીના બાળકો માટે શરૂ થનારૂં વિરાટ આરોગ્‍ય સ્‍ક્રીનિંગ અભિયાન

vartmanpravah

Leave a Comment