July 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરનું પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દિપેશભાઈ ટંડેલનાનેતૃત્‍વમાં દમણ પ્રદેશ કાર્યાલય ખાતે ઉષ્‍માભર્યું અભિવાદન

પ્રદેશ ભાજપના કાર્યકરોએ કેન્‍દ્રીય મંત્રીનું કરેલું જોરદાર સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: કેન્‍દ્રીય માહિતી પ્રસારણ અને રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે મોડી સાંજે દમણ ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. જ્‍યાં પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલે મંત્રીશ્રીનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું અને ઉપસ્‍થિત તમામ પદાધિકારીઓએ કેન્‍દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરનું અભિવાદન કર્યું હતું.

Related posts

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

Leave a Comment