April 24, 2024
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડ

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: શ્રી કૌશિક કાંતિલાલ હરિઆ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વ.શ્રી કૌશિકભાઈની પુણ્‍યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને શ્રધ્‍ધાંજલિ કાર્યક્રમ શાળાના સાંસ્‍કૃતિક ભવન શ્રીમતી રમીલાબેન કાંતિલાલ હરીઆમાં યોજવામાં આવ્‍યો હતો.
કૌશિક હરીયા એજ્‍યુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્‍નિકલ સેંટર (આઈ.ટી.આઈ.) ખાતે સ્‍વ.કૌશિખભાઈ કાન્‍તીભાઈ હરીયાની તા.01-05-2023ના રોજ 34મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રધ્‍ધાંજલિનો કાર્યક્રમમાં ઉપસ્‍થિત ટ્રસ્‍ટીશ્રીઓ તથા સ્‍ટાફ અને તાલીમાર્થીઓએ ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલિ અર્પણ કર્યું હતું. ત્‍યારબાદ દરેક તાલીમાર્થીઓને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. તદઉપરાંત કૌશિક કાન્‍તીભાઈ હરીયા સ્‍કૂલ કરવડ ખાતે પણ દરેક વિદ્યાર્થીને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

દમણના રાજસ્‍થાની સમાજ દ્વારા શ્રી બાબા રામદેવજીની ધ્‍વજયાત્રા નિકળી

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

vartmanpravah

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે વલસાડ જિલ્લાના ખેડૂતોએ કાળજી રાખવી

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

Leave a Comment