October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન એલ.પી. યાદવે ડ્રાઈવર રાજેશ મનારને અદાવતમાં માર મારતો વિડીયો વાયરલ થતા ચકચાર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડગુંદલાવમાં રવિવારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાનએ એક ટ્રક ડ્રાઈવરને જાહેરમાં જુની ઘરભાડાની અદાવતમાં જવાનના મિત્રો અને પૂત્રોએ સરેઆમ જાહેરમાં ફટકાર્યો હતો. ઘટનાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડમાં અગાઉ જી.આર.ડી. તરીકે ફરજ બજાવી ચૂકેલ એલ.પી. યાદવને સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે. રવિવારે એલ.પી. યાદવ અને તેના પૂત્રો અને મિત્રોએ મળીને ટ્રક ચાલક રાજેશ મનારને ઘરભાડા પેટેની અદાવત રાખી માથાભારે એલ.પી. યાદવએ જાહેરમાં ટ્રક ડ્રાઈવર રાજેશ મનારને જાહેરામં માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. ઘટના અંગે ટ્રક ડ્રાઈવર રાજેશ મનારે પોલીસમાં ફરિયાદ નોંધાવાની તજવિજ હાથ ધરી છે.

Related posts

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહિની નદી ટુ વ્‍હીલરથી ક્રોસ કરવા જતા યુવાન તણાયો

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને વિકાસ સપ્તાહઉજવણીનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની બીજે દિવસે પણ હડતાળ યથાવત રહેતા મુશ્‍કેલીઓમાં વધારો થયો

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

Leave a Comment