Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : આગામી તા.7મી મે, 2024ના મંગળવારે ગુજરાત સહિતસંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. મુક્‍ત, ન્‍યાયી, તટસ્‍થ, પારદર્શક અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજાય તે માટે પોલીસ વિભાગે સતર્કતાના ભાગરૂપે કેન્‍દ્રીય ચૂંટણી વિભાગના માર્ગદર્શનમાં સંઘપ્રદેશના ડી.આઇ.જી.પી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ પ્રમાણે દાનહ પોલીસ બટાલિયનની ટીમ સાથે નરોલી ગામમાં ફલેગમાર્ચ યોજાઈ હતી. જે નરોલી પોલીસ સ્‍ટેશનથી ગામના વિવિધ વિસ્‍તારમાં ફરી પરત પોલીસ સ્‍ટેશન પર આવી હતી.

Related posts

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

પ્રદેશ લઘુમતી મોરચાની દમણ ખાતે યોજાયેલી બેઠક : લઘુમતી મોરચાના પ્રદેશ પ્રભારી યુનુસ તલતે આપેલું સંગઠનાત્‍મક માર્ગદર્શન

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

વાપીમાં પ્રથમવાર વૈદિક હોળી પ્રગાટાવાશે

vartmanpravah

જિલ્લામાં જનરલ, પોલીસ અને ખર્ચ ઓબ્‍ઝર્વરના મોબાઈલ નંબરો પર ચૂંટણી સબંધિત ફરિયાદ નોંધાવી શકાશે

vartmanpravah

Leave a Comment