January 16, 2026
Vartman Pravah
Other

પદ્મશ્રી ઍવોર્ડ માટે નોમીનેશન્સની ભલામણો તા.૦૯ જુલાઈ સુધીમાં મોકલી આપવી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦૭ઃ સ્પોર્ટ્સ અોથોરીટી અોફ ગુજરાત ગાંધીનગર હેઠળ ચાલતી વિવિત પ્રવૃત્તિઅો અન્વયે પદ્મશ્રી ઍવોર્ડ માટેના નોમીનેશન્સની ભલામણો અંગેનું આયોજન કરવાનું થાય છે. જેથી જુદાજુદા ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય, સિધ્ધિ હાસિલ કરી હોય ઍવી વ્યક્તિ વિશેષ કે સંસ્થાઅો કે જેઅો પદ્મશ્રી ઍવોર્ડ માટેની યોગ્યતા ધરાવતા હોય તેમની ભલામણો હાર્ડ કોપીમાં તા.૦૯/૦૭/૨૦૨૧ સુધીમાં સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ૧૦૭ પોસ્ટ, જુની ટેલીફોન ઍક્સચેન્જ અોફિસની પાછળ, હાલર રોડ, વલસાડ, ૩૯૬૦૦૧ ખાતે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ જાણકારી માટે ફોન નંબર ૦૨૬૩૨-૨૫૪૬૦૫ અને મોબાઈલ નંબર ૯૭૧૪૭૫૫૫૬૩ છે. પદ્મશ્રી ઍવોર્ડ માટે ત્ર્દ્દદ્દષ્ટસ્ન્ૅં//ર્ષ્ટીર્ફુીર્ીર્રૂશ્વફુસ્ન્.િંંરુ.જ્ઞ્ઁ વેબસાઈટ ઉપર અોનલાઈન ફોર્મ ભરવા સિનિયર કોચ ડીસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

દાનહઃ નરોલી ગ્રા.પં. વિસ્‍તારના શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ ધારણ કરેલો ભાજપનો ભગવો

vartmanpravah

સેલવાસની ગુરુદેવ સોસાયટીમાં કોઈક વ્‍યક્‍તિએ ઝેરયુક્‍ત ખોરાક ખવડાવતા પાંચ ગલુડિયાંના થયેલા મોત

vartmanpravah

દમણ જિલ્લાના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલે સાંસદ ઉમેશભાઈ પટેલની કથની અને કરણીનો કરેલો ભંડાફોડ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગે અથાલમાં મીઠાઈની દુકાનમાં રેડ પાડતાં ભેળસેળવાળો માવો મળી આવતા દુકાનને તાળુ માર્યું

vartmanpravah

Leave a Comment