October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીનાકેબીએસ એન્ડ નટરાજ કોલેજનો એમ.એસ.સી. કેમેસ્ટ્રીના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ચણોદ કોલોની સ્થિત કેશવજીભરમલકોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલસાયન્સીસ કોલેજ વાપીએમ.એસ.સી.કેમેસ્ટ્રીના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં M.Sc. Chemistry Sem-4 સૌથી વઘુ ગુણ પ્રાપ્ત કરી કોલેજના ટોપર બની ગૌરવ વઘાર્યુ છે. જેમાં પ્રથમ ક્રમે નાયકા બ્રિજેશબીપીન (8.83 SGPA),સામલમનિષારાજુભાઈ(8.83 SGPA),મિશ્રા સાક્ષી અરવિંદ (7.75 SGPA), પટેલ પાયલ પ્રદીપભાઈ (7.50 SGPA)તેમજ પટેલ માનસી સુમનભાઈ(7.50 SGPA)પ્રાપ્ત કરી  કોલેજના ટોપરબની કોલેજનું નામ રોશન કર્યુ છે.  આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના પ્રિન્‍સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્‍ટીગણે પ્રથમ સ્‍થાને રહેલ વિદ્યાર્થીઓનો આભાર વ્‍યક્‍ત કરી ભવિષ્‍યમાં ઉચ્‍ચ સિધ્‍ધી હાંસલ કરવા આહવાન આપ્‍યુ હતું.

Related posts

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળતી સબસિડીનો હવાલો આપી છળકપટ કરી ઓનલાઈન લૂંટ ચલાવતા આરોપીની દમણ પોલીસે ઝારખંડના ગિરિડિહથી કરેલી ધરપકડ

vartmanpravah

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

ચીખલીના થાલામાં ટ્રકની લેતીદેતીમાં વલસાડના ઈસમને માર મારતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી હાથ ધરેલી તપાસ

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment