January 16, 2026
Vartman Pravah
Otherસેલવાસ

દાનહમાં ૧ કોરોના પોઝિટિવ કેસ નોધાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૮
દાદરા નગર હવેલીમા નવા ૦૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા ૨૫ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૮૨૭ કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના ૨૦૯ નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી ૦૧ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ ઍન્ટિજન ૧૩૩૩ નમૂના લેવામા આવેલ જેમાંથી ૦૧ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ૦૬ દર્દી રીકવર થતા રજા આપવામા આવી હતી. પ્રદેશમાં આજરોજ ૦૧ કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે. દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટર સહિત વિવિધ સોસાયટીમાં કોવીશીલ્ડ વેક્સીનનું ટીકાકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે ૫૯૬૪ લોકોને વેક્સીન આપવામા આવી છે. પ્રદેશમાં અત્યાર સધુમાં કુલ ૨,૬૨,૪૬૭ લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

vartmanpravah

35મા ‘માર્ગસુરક્ષા મહિના’ અંતર્ગત દમણમાં વાહનવ્‍યવહાર વિભાગે યોજેલી નેત્ર ચિકિત્‍સા શિબિર

vartmanpravah

જીએનએલયુ સેલવાસનું ગૌરવ વિદ્યાર્થી દિવ્‍યાંશ જોશીએ ન્‍યાયવિમર્શ રાષ્ટ્રીય નિબંધ લેખન સ્‍પર્ધામાં પ્રથમ પુરસ્‍કાર મેળવ્‍યો

vartmanpravah

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

સીબીએસઈ બોર્ડનું સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 10નું પરિણામ 99 ટકા આવ્‍યું

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

Leave a Comment