December 1, 2025
Vartman Pravah
Otherદમણ

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોîધાતા રાહતનો અહેસાસ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ,તા.૦૮ ઃ
સંઘપ્રદેશ દમણમાં આજરોજ નવો ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો નથી તેમજ ઍક પણ વ્યક્તિને આજરોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. પ્રદેશમાં હાલમાં કુલ ૦૬ સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં ૩૪૭૪ દર્દીઅો કોરોનામુક્ત થઈ ચુક્યા છે, જ્યારે ફક્ત ૧ વ્યક્તિનું કોરોનાથી મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે. પ્રા માહિતી મુજબ આજે દમણમાં ૪૧૨ નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા હતા. જેમાંથી ઍકપણ વ્યક્તિનોરિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી તેમજ ઍકપણ વ્યક્તિને આજરોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. દમણમાં હાલમાં ૦૩ કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર છે. જેમાં દલવાડા-૦૧, નાની દમણ નગર પાલિકા વિસ્તારમાં ૦૧, મોટી દમણમાં ૦૧ સ્થળોનો સમાવેશ થાય છે. આજરોજ ઍકપણ નવો કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો નથી.

Related posts

vartmanpravah

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણ

vartmanpravah

સેલવાસ-દમણના બજારમાં દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડ

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment