Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: દાનવીર શ્રેષ્‍ઠીવર્યશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના દાનથી શાળામાં નવનિર્મિત એસ.કે. ભવનના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે શ્રેષ્‍ઠીવર્ય ભરતભાઈ એન. શાહ (મુંબઈ) તથા શ્રેષ્‍ઠીવર્ય રાકેશકુમાર કે. શાહ (મુંબઈ) હાજર રહ્યા હતા. તથા અન્‍ય મહેમાનો પ્રફુલ્લાબેન, પન્નાબેન તથા સુલેખાબેન પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કેળવણી મંડળના પ્રમુખ જીવણભાઈ આહિર, ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, સમગ્ર ટ્રસ્‍ટીગણ તથા શાળાના સ્‍ટાફની હાજરીમાં એસ.કે. ભવનનું ઉદ્દઘાટન ભરતભાઈ એન. શાહ અને રાકેશકુમાર કે. શાહના વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું. મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત તથા આભારવિધિ શાળાના આચાર્ય દિપકકુમાર આર. પટેલે કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્‍દ્રસિંહ ચાવડા અને પ્રકાશભાઈ પરમારે કર્યું હતું.

Related posts

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપીની કંપની દ્વારા પ્રદૂષિત પાણી ડ્રેનેજમાં છોડવાની ફરિયાદો બાદ જીપીસીબીએ ડ્રેનેજ પાણીના સેમ્‍પલ લીધા

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

રોડ અકસ્‍માતમાં લોકોના જીવ બચાવનાર સેવાભાવી વ્‍યક્‍તિ અને પોલીસકર્મીઓનું વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સન્‍માન કર્યું

vartmanpravah

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

Leave a Comment