October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં બુધવારે એક ઇંચ વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે રીમઝીમ વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડકનો પણ અહેસાસ જોવા મળ્‍યો હતો.
બુધવારે વરસેલા વરસાદમાં સેલવાસમાં 19.2એમએમ 0.75ઇંચ વરસાદ અને ખાનવેલમાં 27.0એમએમ 1.06ઇંચ વરસાદ વરસ્‍યો છે. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 56.6એમએમ 2.23ઇંચ અને ખાનવેલમાં 190.9એમએમ 7.52ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 66.25મીટર છે ડેમમાં પાણીની આવક ઝીરો ક્‍યુસેક છે અને પાણીની જાવક 353 ક્‍યુસેક છે.

Related posts

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા નવરાત્રીના શુભ અવસરે થનગનાટ ગરબા મહોત્‍સવનું થનારૂં આયોજન

vartmanpravah

Leave a Comment