October 14, 2025
Vartman Pravah
ગુજરાતનવસારી

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: ઓગષ્‍ટ-2021 ના પ્રવેશ સત્રમાં ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા, ગણેશ સિસોદ્રા ખાતે જુદા જુદા ટ્રેડોમાં જેવા કે, ફીટર-60, ઇલેકટ્રીશીયન-40, વાયરમેન-40, ઇન્‍સ્‍ટુમેન્‍ટ મેકેનિક (કેમીકલ પ્‍લાન્‍ટ)-60, મિકેનીક મોટર વ્‍હીકલ-48, કોમ્‍પ્‍યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્‍ટન્‍ટ (કોપા)-48, વેલ્‍ડર-60, મિકેનીક ડીઝલ-48, ટુ વ્‍હીલર ઓટો રીપેરર-40, મળી કુલ- 444 જેટલી જગ્‍યાઓ ભરવાની થાય છે. જે માટે ઉમેદવારોને સંસ્‍થા ખાતે તેમજ ઇન્‍ટરનેટ માધ્‍યમથી ઓનલાઇન https:///itiadmission.gujarat.gov.in ઉપરથી તા.20/07/2021 સુધી પ્રવેશફોર્મ ભરી રૂા.50/- રજીસ્‍ટ્રેશન ફી સાથે રજીસ્‍ટર કરી શકાશે. આ અંગે વધુ માહિતી માટે ગણેશ સિસોદ્રા આઇ.ટી.આઇ.નો રૂબરૂ તેમજ ફોન નંબર (02637)225689 પર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

વલસાડના બાળ કવિ ધનસુખલાલ પારેખનું જૈફ વયે નિધન

vartmanpravah

કોટલાવમાં ઓવરટેકની લ્‍હાયમાં કાર અને ટેમ્‍પો સામસામે અથડાયાઃ તમામનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્‍કૂલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઉપર અજાણ્‍યા વાહને મોપેડને ટક્કર મારતા સવાર માતા-પુત્રી પૈકી માતાનું મોત

vartmanpravah

Leave a Comment