October 14, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં 04 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23
દાનહમાં નવા 04 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 28 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 5857 કેસ રીકવર થઈ ચુકયા છે, ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 334 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 04 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 391 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ નહી આવતા કુલ 04 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજરોજ 01 દર્દી રીકવર થતાં રજા આપવામા આવી છે. પ્રદેશમા 04 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટર સહિત વિવિધ સોસાયટીમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 2770 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે.

Related posts

‘એક વ્‍યક્‍તિ એક પદ’ની કડક નીતિ મુજબ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં સંઘપ્રદેશ થ્રીડી ભાજપ દાનહ, દમણ અને દીવના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી શકે છે

vartmanpravah

દીવ જિલ્લાના ધો.12ના ટોપર મેહુલ મજેઠીયાનું કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે સર્ટીફિકેટ આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તપાસ દરમિયાન દમણમાં ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા એક સપ્તાહમાં રૂા.4.5 લાખની રોકડ અને 1.88 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના દરેક જિલ્લામાં અનુ.જાતિ મોર્ચા દ્વારા મૌન-ધરણાં યોજાયા

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment