December 2, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના સીંદોની ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ ઘરકંકાશના કારણે જંતુનાશક દવા પી લઈને આત્‍મહત્‍યા કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રીના સુનિલ કાંબલે ઉ.વ.30 રહેવાસી સીંદોની કેટલાક દિવસોથી એનો અને એના પતિ વચ્‍ચે ચકમક ચાલી રહી હતી.જે કારણે એનો પતિ પણ બે દિવસથી ઘરની બહાર જતો રહ્યો હતો.જેના કારણે પરિણીતાએ જંતુનાશક દવા પીને આત્‍મહત્‍યા કરી લીધીહતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને લાશનો કબ્‍જો લઇ મેડીકલ તપાસ માટે મોકલી આપવામા આવી હતી.આ કેસમાં અકસ્‍માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.

Related posts

પારડી એપીએમસી મંડપનો કેરી ચોર ઝબ્બે

vartmanpravah

દાનહઃ સીલી ગામના ચોકીપાડાનો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને બિસ્‍માર: તાત્‍કાલિક રિપેર કરવા ગ્રામજનોની બુલંદ માંગ

vartmanpravah

આઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્ઝન ટ્રેનિંગ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

વાપી લવાછામાં પરણિતાને ત્રણ વર્ષ ભોગવી પ્રેમી યુવકે લગ્નની ના પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

Leave a Comment