October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાનહઃ ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ખેરડી પંચાયતમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિરનું આયોજન તા.28મી ઓગસ્‍ટના રોજ કરજગામ અને કલા માટે સબ સેન્‍ટર કરજગામ ખાતે આયોજીત કરાશે, તા.29મી ઓગસ્‍ટના રોજ ખેરડી ગામના લોકો માટે નવા પંચાયત ઘરમા, અને 30 ઓગસ્‍ટના રોજ ડોલારા અને પરઝાઈ ગામ માટે શિવપાડા આંગણવાડી, ડોલારા ખાતે આયોજીત કરાશે. અત્રે આયોજીત શિબિરમાં મામલતદાર ઓફિસ દ્વારા જાતી-આવક સહિતના વિવિધ દાખલાઓ, ફૂડ એન્‍ડ સિવિલ સપ્‍લાય વિભાગ દ્વારા રાશનકાર્ડ અને ગેસ કનેક્‍શન, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ, કૃષિ વિભાગ, ડીએનએચ પીડીસીએલ દ્વારા નવા વીજ કનેક્‍શન, સોશિયલ વેલ્‍ફેર વિભાગ, આરોગ્‍ય વિભાગ તેમજ નોડલ ઓફિસર યુઆઈડીએઆઈ ઉપસ્‍થિત રહેશે.
આ શિબિરમાં મોટી સંખ્‍યામાં ગ્રામજનોને લાભ લેવા માટે વિભાગ દ્વારા જણાવવામાં આવ્‍યું છે.

Related posts

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

ગોઈમામાં બે સ્‍થળો ઉપર આર.ઓ. પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

નિરંકારી સતગુરુની શિક્ષાઓથી પ્રેરણા લઈ 304 નિરંકારી ભક્‍તોએ ભિલાડમાં કર્યું રક્‍તદાન

vartmanpravah

Leave a Comment