October 16, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૫
દાનહમાં આજરોજ ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં ૦૪ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૯૦૧ કેસ રીકવર થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૧૭ નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ ઍન્ટિજન ૩૮૨ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ઍકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આજરોજ ૦૧ દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ ૨૮૭૦ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ ૩,૬૬,૩૮૧ અને બીજો ડોઝ ૭૦,૯૪૫ વ્યક્તિઓને આપવામા આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૪,૩૭,૩૨૬ લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધામાં જી.એચ.એસ. શાળા નાની દમણ પ્રથમ ક્રમે વિજેતાઃ જી.એચ.એસ. શાળા દમણવાડા બીજા સ્‍થાને

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

સેલવાસના મસાટથી બિન્‍દુદેવી ઈશ્વરી પ્રસાદ ગુમ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

vartmanpravah

Leave a Comment