April 24, 2024
Vartman Pravah
દમણ

દમણ જિ.પં.માં કારોબારી સમિતિના કર્ણધાર બનેલા ફાલ્‍ગુનીબેન પટેલ

  • જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્‍યક્ષની જવાબદારી મહત્ત્વની રહેતી હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં પણ નવી આશા અને આકાંક્ષાનું સર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.09

દમણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલની કરવામાં આવેલી નિયુક્‍તિથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં એક નવી આશા અને આકાંક્ષાનું સર્જન થયું છે. જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્‍યક્ષની જવાબદારી વિવિધ વિકાસના કામો માટે મહત્ત્વની ગણવામાં આવે છે.

શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલની ગણના એક અભ્‍યાસુ અને જમીન સાથે જોડાયેલા નેતા તરીકેની છે. તેઓ પ્રદેશમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનવા પ્રેરિત કરી મહિલા સશક્‍તિકરણ માટે પ્રયાસરત રહ્યા છે. તેથી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે તેમની કરાયેલી નિયુક્‍તિથી દમણ જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોમાં એક નવી આશાનો સંચાર થયો છે.

Related posts

મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘ભારત રત્‍ન’ વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

Leave a Comment