October 16, 2026
Vartman Pravah
દમણ

દમણ જિ.પં.માં વધુ ત્રણ સમિતિઓના અધ્‍યક્ષોની વરણી કરાઈ

જિ.પં.ની 3 સમિતિઓના ચેરમેનની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.09

ગત રોજ તા. 08/09/2021 દમણ જિલ્લા પંચાયતની ચાર કમિટીઓના ગઠન બાદ આજરોજ વધુ  ત્રણ સમિતિનઓના અધ્‍યક્ષોની વરણી કરવામાં આવી છે. જેમા઼ જિલ્લા પંચાયતની મહત્‍વની ગણાતી એક્‍ઝિક્‍યુટીવ કમિટીના અધ્‍યક્ષોની વરણી કરવામાં આવી હતી.

આજરોજ તા.09મી સપ્‍ટેમ્‍બર, ર0ર1 રોજ  જિલ્લા પંચાયતની 3 સમિતિઓના પ્રમુખની સર્વાનુમતે જિલ્લા પંચાયતના સભાગળહમાં બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં (1) શિક્ષણ સમિતિમાં પ્રમુખ તરીકે પટેલ વર્ષિકાબેન પિયુષભાઈ (2) જાહેર આરોગ્‍ય સમિતિમાં પ્રમુખ તરીકે પટેલ ભૂપેન્‍દ્રભાઈ ભગુભાઈ (3) કારોબારી સમિતિના અધ્‍યક્ષ તરીકે પટેલ ફાલ્‍ગુની રિતેશકુમારની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી.

Related posts

નુમા ઈન્‍ડિયા અકાદમી, દમણના બે વિદ્યાર્થીઓની ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’ માટે થયેલી પસંદગીઃ ઉજ્જૈન જવા રવાના

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય પ્રવાસન અને સંસ્‍કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

દાનહમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી ભાષણ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

vartmanpravah

Leave a Comment