January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.09

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 04 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5904 કેસ રીકવર થઈ ચુકયા છે. અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિનુ મોત થયેલ છે.

પ્રદેશમાં આરટીપીસીઆરના 238 નમૂનાઓ અને રેપિડ એન્‍ટિજન 321 નમૂના લેવામા આવ્‍યા હતા.જેમાંથી એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો નથી.

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 2413 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,69,043 અને બીજો ડોઝ 77,849 વ્‍યક્‍તિઓને આપવામા આવતા કુલ 4,46,892લોકોને વેક્‍સીન આપવામા આવી છે.

Related posts

ચીખલીના સોલધરાની સોમનાથ રેસીડેન્‍સીમાં કરાયેલ ગેરકાયદે બાંધકામને હટાવવા માર્ગ મકાન વિભાગ દ્વારા નોટીસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં!

vartmanpravah

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

vartmanpravah

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

વાપી જે.સી.આઈ. દ્વારા નાઈટ ફિમેલ મેરેથોન દોડ યોજાઈ

vartmanpravah

ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના સત્તાવાર પ્રાયોજક છે

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

Leave a Comment