October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં નવરાત્રી દરમિયાન પિધ્‍ધડોની ખેર નહી

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જીઆર ગઢવીનો એક્‍શન પ્‍લાન: બ્રિથ એનેલાઇઝર સાથે રાત્રે 12:00 પછી થશે સરપ્રાઈઝ ચેકિંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: આજથી શરૂ થતા નવરાત્રીમાં ખેલૈયાઓ નવે 9 દિવસ માતાજીના ગરબે ઘૂમવા થનગની રહ્યા છે અને પોલીસ દ્વારા પણ રાત્રે 12:00 વાગ્‍યા સુધીની છૂટ આપવામાં આવી છે પરંતુ સાથે સાથે કાયદો અને વ્‍યવસ્‍થાના ભાગરૂપે પારડી શહેર તથા સમગ્ર પારડી તાલુકામાં કોઈ અનિષ્ટનીય બનાવ ન બને તે માટે પારડી પોલીસ પણ એટલી જ સજા થઈ ચૂકી છે. પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ જી.આર. ગઢવીએ નવરાત્રીને લઈ પોતાના તાપ સાથે એક એક્‍શન પ્‍લાન ગડી દીધો છે જે નવરાત્રી દરમિયાન ગરબા પૂર્ણ થયા બાદ રાત્રે 12 વાગ્‍યે ગરબા સ્‍થળે તથા શહેરના મુખ્‍ય સ્‍થળે પોલીસની ટીમ ચેકિંગ માટે તૈયાર રહેશે અને શંકાસ્‍પદ જણાતા કોઈપણ વ્‍યક્‍તિની તપાસ કરી જો તેણે નશો કર્યો હોય તો બ્રિજ એનલાઈઝર દ્વારા તપાસ કરી નશાની હાલતમાં જડ પાસે તો સીધો જેલ ભેગો થશે. આમ પાલડી પોલીસે ગરબે ઘુમતી માં બહેનોની સુરક્ષાને લઈ કોઈ નશાખોર કેછેલ છબીલો હેરાન ન કરે તે માટે પોતાની ટીમ સાથે તૈયાર રહી ગરબાના સ્‍થળે તથા પાર્ટીના મુખ્‍ય ચાર રસ્‍તા કે અન્‍ય સ્‍થળે ઊભા રહી ચેકિંગ હાથ ધરવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી 7 દિવસ ગરમીમાં કોઈ રાહત નહીં મળે : લુ લાગવાની શક્‍યતા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાની લાલચ આપી કુલ-15 જેટલા લોકો પાસેથી નાણાં પડાવી રૂા.45.90 લાખની કરેલી છેતરપીંડી

vartmanpravah

Leave a Comment