July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં માલનપાડાની મોડેલ સ્‍કૂલ રોલ પ્‍લેમાં પ્રથમ ક્રમે વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: NCERT નવી દિલ્હીના NPEP વિભાગ દ્વારા અને GCERT ગાંધીનગર પ્રેરિત તથા વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાયખડ-અમદાવાદ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની રોલ પ્લે સ્પર્ધામાં ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. રોલ પ્લે સ્પર્ધાના ધોરણ ૯ના વિદ્યાર્થીઓમાં પ્રિયાંશી ચૌધરી, યેશા પટેલ, વિભા પટેલ, હર્ષિદા ચૌધરી અને શાલિની ગુપ્તાએ પાત્રો ભજવ્યા હતાં. હવે આ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. મોડેલ સ્કૂલના આચાર્ય અને સ્ટાફે વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

બિપરજોય વાવાઝોડા ઉપલક્ષમાં વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ : કોસ્‍ટગાર્ડ-એન.ડી.આર.એફ.ની ટીમો સજ્જ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે દસેક ફૂટ લાંબો અજગર રેસ્‍કુય કરાયો

vartmanpravah

વાપી વાઈટલ કંપનીમાં ચોરીની શંકામાં કર્મચારીને ગોંધી રાખી માર મારનાર વોન્‍ટેડ આરોપી પોલીસે ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment