October 15, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતમાં આયોજીત ગણેશ મહોત્‍સવ

માં વિવિધ સ્‍થળોએ સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાની ધર્મપત્‍ની શ્રીમતી પુષ્‍પા ગોસાવી સાથે દર્શનનો લાભ લીધો હતો. ભામટી માહ્યાવંશી ફળિયા, નવીનગરી, શક્‍તિ યુવક મંડળ ભાઠૈયા, બારિયાવાડ સમાજ ભવન, બારિયાવાડ સ્‍કૂલ પાસે તેમજ બારિયાવાડ તથા તળાવ ફળિયા અને પલહીત ખાતે મુલાકાત લઈ પૂજા-અર્ચના કરી હતી. -તસવીરઃ રાહુલ ધોડી

Related posts

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજમાં નવરાત્રી નિમિત્તે રાસ-ગરબાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

લાયન્‍સ કલબ વાપી આલ્‍ફા દ્વારા મોટાપોંઢા સ્‍કૂલમાં નોટબુક વિતરણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરપંચોનાં અલ્‍ટીમેટમ બાદ આરએન્‍ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment