Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દશેરાનાપર્વમાં ગલગોટાના ફુલોનું વિશેષ મહત્ત્વ હોય છે. ત્‍યારે દશેરાના પહેલાં દિવસથી જ દાનહમાં સેલવાસ સહિત વિવિધ સ્‍થાનોએ ઠેર ઠેર ગલગોટાના ફુલોનું વેચાણ કરતા વિક્રેતાઓ જોવા મળ્‍યા હતા. જો કે, આ વર્ષે ભારે વરસાદને કારણે ફુલોનું ઉત્‍પાદન ઓછું થયું હોવાથી ગત વર્ષ કરતા 40 થી 60 રૂપિયા જેટલો ગલગોટાના ફૂલનો ભાવ બોલાઈ રહ્યો છે અને રૂા.120થી લઈ 150 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. હાલમાં અસહ્ય મોંઘવારીના માર વચ્‍ચે ગલગોટાના ફુલોના ભાવમાં પણ ત્રીસ ટકા જેટલો વધારો મળી રહ્યો છે.

Related posts

દાનહઃ લગાતાર ત્રીજા દિવસે પણ પ્રશાસકશ્રીએ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું બારીકાઈથી નિરીક્ષણ

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા દ્વારા વિદ્યાર્થીઓને નોટબૂક તથા યુનિફોર્મ વિતરણ કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહીના કારણેખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

vartmanpravah

ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment