January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પારડીમાં વિજયા દશમીનો યોજાયેલો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડીમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિજયા દશમીનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત પારડી નગરમાં બાઈક રેલી, શષા પૂજન, રાવણ દહન અને વિજયાદશમી અંતર્ગત પ્રાસંગિક પ્રવચનનું પણ આયોજન થયું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાણામંત્રી અને પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ, શંકરભાઈ, દિનેશ નહાર, પિયુષ શાહ, રાકેશ રાણા, અમિત સુર્વે, પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી. આર. ગઢવી, અમિતભાઈ પટેલ, રાજેશ રાણા, કુણાલ પટેલ સહિત મોટી સંખ્‍યામાં વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે વાપીમાં માહ્યાવંશી સમાજના યુવાનો માટે આઈ.એ.એસ., આઈ.પી.એસ. પરીક્ષાના માર્ગદર્શન માટે યોજાઈ શિબિર

vartmanpravah

વટાર પ્રાથમિક શાળાના શિક્ષિકા તેજસ્‍વી પટેલની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

vartmanpravah

વાપીનાકેબીએસ એન્ડ નટરાજ કોલેજનો એમ.એસ.સી. કેમેસ્ટ્રીના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી આજથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ થયો

vartmanpravah

નોકરી પર જાઉં છું એમ કહી સેલવાથી 19 વર્ષીય યુવતિ ગુમ

vartmanpravah

પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્‍પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું

vartmanpravah

Leave a Comment