April 25, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં પીએમ મોદીએ ગતિ શક્‍તિ રાષ્‍ટ્રીય મિશનની કરેલી શરૂઆતના કાર્યક્રમને દમણ ખાતે અધિકારીઓ અને ઉદ્યોગ ગૃહોના પ્રતિનિધિઓએ જીવંત નિહાળ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી શક્‍તિ રાષ્‍ટ્રીય માસ્‍ટર પ્‍લાનની શરૂઆત કરી હતી. આ કારણે લગભગ 100 લાખ કરોડ રૂપિયા ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોજેક્‍ટસના વિકાસને વેગ મળશે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની અધ્‍યક્ષતામાં આજે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિ અને પ્રશાસનિક અધિકારીઓએ પ્રધાનમંત્રીશ્રીના સંબોધનને સાંભળ્‍યું હતું.

Related posts

ખોડલધામના આંગણે રૂડો અવસર: 30 સપ્‍ટેમ્‍બરે શ્રી ખોલડધામ વિદ્યાર્થી સમિતિ કન્‍વીર મીટ-2023 યોજાશે

vartmanpravah

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણ સ્‍પોર્ટ્‍સ વિભાગના સહાયક શારીરિક શિક્ષણ અધિકારી કાંતિભાઈ પટેલ સેવાનિવૃત્ત થતાં આપેલું વિદાયમાન

vartmanpravah

વાપીમાં કામ ચલાઉ ડેપોમાં સુવિધા ઉપલબ્‍ધ કરાવવા નિગમના ઉચ્‍ચ અધિકારીઓએ સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment