June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: ટાટા પરિવારના સર્વોચ્‍ચમ વડા અને મહાન દેશભક્‍ત, આંતરરાષ્‍ટ્રીય સખાવતી, સ્‍વ.રતન ટાટાનું ગત તા.09-10-2024ના રોજ અવસાન થતાં વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા તા.24-10-2024 ગુરૂવાર સાંજે 6:30 થી 7:30 કલાક દરમિયાન વલસાડના મોટા પારસીવાડમાં આવેલ બેજન બાગમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં પારસી સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Related posts

દાનહ ગલોન્‍ડા અને કૌંચા ગામે પંચાયત સભ્‍યની પેટા ચૂંટણી યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીની તૈયારીનો આરંભ સાંસદ લાલુભાઈ પટેલે દીવ જિલ્લામાં જન સંપર્ક અભિયાન અને ટિફિન બેઠકનું કરેલું આયોજન

vartmanpravah

દેશમાં નવા ત્રણ કાયદાના અમલને અનુસંધાને પારડી પોલીસ દ્વારા સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment