July 27, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિનના ઉપલક્ષમાં સેવા અને સમર્પણ પર્વ નિમિત્તે આજે દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા મોટી દમણ સ્‍થિત પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ઉપર રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણજિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચાના અધ્‍યક્ષ શ્રી ગૌરાંગ પટેલ, પ્રદેશ યુવા મોર્ચાના ઉપાધ્‍યક્ષ શ્રી ચંદ્રગીરી ઈશ્વર તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આજે જીઆઈડીસી સૌરભ સોસાયટીમાં સરદાર પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ માટે પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી

vartmanpravah

Leave a Comment