(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. 24
દમણ જિલ્લા પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ‘ની ઉજવણીના ભાગરૂપે આપેલ દિશા-નિર્દેશ મુજબ આજે દમણ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
દમણની લગભગ તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
Next Post