July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ અને પારડીના કરાટે સ્‍ટુડન્‍ટ્‍સે કાટા અને કુમિટે ઈવેન્‍ટમાં 17 મેડલ મેળવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, ધરમપુર ખાતે તા.08 ડિસેમ્‍બરના રોજ આર્મર માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશનના ફાઉન્‍ડર કયોસી મનોજ પટેલ દ્વારા યોજાયેલ All India open karate championship 2024માં સેન્‍સાઈ આકાશ પટેલના નેતૃત્‍વ હેઠળ તાલીમ પામેલા વલસાડની બાઈ આવા બાઈ હાઇસ્‍કુલના 10 અને પારડી ધીરુભાઈ સત્‍સંગ હોલ કરાટે ક્‍લાસના 07 જેટલા કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ટુર્નામેન્‍ટમાં કાતા અને કુમિટે ઇવેન્‍ટમાં 6 થી 20 વર્ષની કેટેગરીમાં ચાર્મી પટેલ, અરહાન શૈખ, અયાન શૈખ, ટોફિક શૈખ, દિવ્‍યા પટેલ, પ્રાર્થવી પટેલ, ગ્રીવા પટેલ, યાર્વી પટેલ તમેજ કારુન્‍યા કૌશલ, વંશિકા શાહ, નક્ષ પટેલ, પ્રિયાંશ રોહિત, રુદ્ર પટેલ અને ધ્‍યેય પટેલ તેમજ ઓપન કેટેગરીમાં ધ્રુમિલ પટેલ, જયશિત પંચાલ, યશ સરોજદ્વારા ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ તેમજ ટ્રોફી મેળવી મુખ્‍ય કોચ સેન્‍સાઇ આકાશ પટેલ, સાથી ટ્રેનર હેતસ્‍વી પટેલ અને કળતિકા પટેલ તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

Related posts

દમણ જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરાઈ

vartmanpravah

જિલ્લાના વિધાનસભા મત વિસ્‍તારોના મુખ્‍ય મથકો ખાતે સિંગલ વિન્‍ડો સિસ્‍ટમ કાર્યરત કરાશે

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

Leave a Comment