October 14, 2025
Vartman Pravah
Breaking Newsનવસારી

કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.23
કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા હતા.
ખેડૂતો દ્વારા કળષિ કાયદાના વિરોધમાં આજરોજ ભારત બંધનું એલાન આપવામાંઆવતા કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સમર્થન જાહેર કર્યું હતું. જેને લઈ આજરોજ ચીખલી તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમર્થન કરવા નીકળે તે પૂર્વેજ ચીખલી પોલીસ દ્વારા તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી આનંદભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોને તેમના ઘરેથી ડિટેઈન કરી ચીખલી પોલીસ મથકે લાવવામાં આવ્‍યા હતા.

Related posts

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

દાનહ ખાનવેલ પંચાયત ખાતે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

પૂર્વ તૈયારી

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

vartmanpravah

Leave a Comment