June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતપારડીવલસાડવાપી

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

સોમવારે ૫૨૦૪ પશુઓનું રસીકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના કેસોમાં વહીવટીતંત્રની પશુઓના રસીકરણની નોંધનીય કામગીરીને કારણે સતત ઘટાડો થઈ રહ્યો છે. તા. ૮મી ઓગસ્ટના રોજ સમગ્ર વલસાડ જિલ્લાના પાંચેય તાલુકાઓમાં લમ્પી વયરસનો એકપણ કેસ નોધાયો નહોતો. તેમજ અત્યાર સુધીના લમ્પી વાયરસના ૯ શંકાસ્પદ પોઝિટિવ કેસો પૈકી ૭ પશુઓ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે તંત્ર દ્વારા પશુઓને રસી આપવાની કમગીરી અંતર્ગત સોમવારે ૫૨૦૪ પશુઓને રસી અપાઈ હતી. જિલ્લામાં કુલ ૩૪૩૦૦ રસીસરણ માટે જથ્થો આવ્યો હતો જેમાંથી અત્યાર સુધી ૨૨૮૪૭ જેટલું રસીકરણ કરવામાં આવ્યું છે

Related posts

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડરના સીરીયલ કિલરની ધરપકડ કરતી વલસાડ પોલીસ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

ચીખલીના ખરેરા નદીના પુલ ઉપર રેલિંગના અભાવે વાહન ચાલકોમાં અકસ્‍માતનો ભય

vartmanpravah

બિસ્‍માર માર્ગોને લઈ અમદાવાદ – મુંબઈ હાઈવે પર પાંચ કી.મી. લાંબી વાહનોની લાઈનો

vartmanpravah

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

Leave a Comment