December 2, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા પ્રદેશની જનતા માટે એમ્‍બ્‍યુલન્‍સ સેવાનો શુભારંભ કરવામા આવ્‍યું હતું. જેનું ઉદ્‌ઘાટન પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પૂર્વ પાલિકા સભ્‍ય ડો. છત્રસિંહ ચૌહાણના હસ્‍તે કરવામા આવ્‍યું હતું.
આ અવસરે મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠનના પ્રમુખ શ્રી સુનિલ મહાજન, વેપારી એસોસિએશનના પ્રમુખસભ્‍યો, છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ઉત્‍સવ સમિતિના પ્રમુખ, કનુબી પાટીલ સમાજ પ્રમુખ, મહારાષ્‍ટ્ર ક્ષત્રિય રાજપૂત સંઘના પ્રમુખ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

દાનહમાં લાશ મળવાનો સિલસિલો અવિરત જારી: દાદરા નહેર કિનારેથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવી

vartmanpravah

ટુકવાડા સ્‍થિત પોદાર પ્રેયમાં ગાંધીજી અને શાષાીજીની જન્‍મજયંતિની ઉજવણી કરી

vartmanpravah

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment