October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા પંચાયત માર્કેટ ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
સેલવાસ નગરપાલિકા દ્વારા પંચાયત માર્કેટના દરેક દુકાનદારોને જાણ કરવામા આવી છે કે સેલવાસ સ્‍માર્ટ સીટી લીમીટેડ દ્વારા પંચાયત માર્કેટને નવીનીકરણનું કાર્ય શરૂ કરવામા આવી રહ્યુ છે જેથી દરેક દુકાનદારોને પંદર દિવસની અંદર પોતપોતાની દુકાનો ખાલી કરવા માટે નોટિસ પાઠવવામા આવી છે.

Related posts

નાનાપોંઢા પો.સ્‍ટે.માં દારૂના ગુનામાં કાર માલિક મહિલાનું નામ નહી ખોલવા મામલે દોઢ લાખની લાંચ લેતા વચેટીયો ઝડપાયો

vartmanpravah

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપી કે.બી.એસ. કોલેજનું ગૌરવ

vartmanpravah

શિવસેનાનો ઠાકરે અને દાનહનો ડેલકર પરિવાર એક થયો છે અને તેમની આઈડોલોજી પણ એક છેઃ અભિનવ ડેલકર

vartmanpravah

પરિયામાં ફેક્‍ટરીમાં ઘુસી મારામારી કરનારા થયા જેલભેગા

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment