January 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25
સેલવાસના મૌલાના પર સગીર યુવતી દ્વારા યૌનશોષણનો આરોપમાં પોલીસ દ્વારા પીડિતાના સેમ્‍પલો ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા છે એની સાથે પોલીસ દ્વારા મદ્રેસાના સીસીટીવી ફૂટેજો કબ્‍જે કરવામા આવ્‍યા છે.
મૌલાના વિરુદ્ધ આઇપીસી 376અને પોક્‍સો એક્‍ટ હેઠળ ગુનો નોંધવામા આવ્‍યો છે.પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજો કબ્‍જે કર્યા બાદ મદ્રેસામા રહેતી છોકરીઓના પણ નિવેદનો લેવામા આવ્‍યા છે. એ સાથે મૌલાનાના તારિકની ધરપકડ કર્યા બાદ એના પણ સેમ્‍પલો લઇ ફોરેન્સિક લેબમા મોકલવામા આવ્‍યા છે. એક તરફ પીડિતા બળાત્‍કારનીફરિયાદ કરી રહી છે તો બીજી તરફ આરોપીના પરિવારના સભ્‍યો પણ મૌલાના નિર્દોષ હોવાનો પણ દાવો કરી રહ્યો છે.

Related posts

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજનું ગૌરવ : ઈન્‍ટર કોલેજ ચેસ સ્‍પર્ધામાં બીજું સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

દમણ ન.પા.ને સંપૂર્ણ કચરા અને સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલી રહેલી સ્‍વચ્‍છતા ઝૂંબેશ

vartmanpravah

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે ઉપર કથિત ગૌમાસનો જથ્‍થો ભરેલા બે કન્‍ટેનર ઝડપાયા

vartmanpravah

Leave a Comment