-
શશીકાન્ત જગનજી પટેલ જિલ્લા પ્રમુખ તથા શસીકાન્ત મોહનભાઈ જિલ્લા મંત્રી તરીકેની નિયુક્તિ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29
વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની મીટીંગ તાજેતરમાં ઉમરગામના માંડા ગામે યોજાઈ હતી. જેમાં સંઘના પ્રમુખ અને મંત્રીની વરણી કરાઈ હતી.
ભારતીય કિસાન સંઘ એક રાષ્ટ્રવ્યાપી સંગઠન છે. લોકશાહી ઢબે દર વર્ષે સંગઠનની ગામ સમિતિ, તાલુકા સમિતિ અને જિલ્લાસમિતિ, પ્રદેશ સમિતિની ગતરોજ ઉમરગામ તાલુકાના માંડા ગામે મળેલ મીટીંગમાં પ્રદેશ મહામંત્રી બાબુભાઈ જેમાં વિવિધ તાલુકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ તરીકે શશીકાંત જગનજી પટેલ રહે.સરોંડા, તેમજ મંત્રી તરીકે શશીકાંત મોહનભાઈ પટેલની નિમણૂંક કરવામાં આવી હતી.