Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

ગુજરાત અને મહારાષ્‍ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 484 કપરાડાનો કુંભઘાટ બિસ્‍માર થતાં પ્રતિ રોજ અકસ્‍માત: વહેલી તકે અન્ય વિકલ્પ શોધવો જરુરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા. 29
વલસાડ જિલ્લાના મુખ્‍ય વાહન વ્‍યવહાર માટે ઉપયોગી માર્ગ નેશનલ હાઇવે પર ચોમાસામાં પડેલા ખાડા હજુ રીપેર કામ કરવામાં નહી આવતા મોટા અકસ્‍માતની રાહ જોઈ રહ્યા છે. નાનાપોઢાથી કપરાડા જતા રસ્‍તા ઉપર ચોમાસામાં પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકોને ભારે મુશ્‍કેલીઓ બાદ પરંતુ હજુ સુધી જે કામ બાકી છે
કોન્‍ટ્રકટર દ્વારા કરવામાં આવેલા કામમાં બેદરકારી સામે આવી છે. કોન્‍ટ્રાકટર જે કામ ગેરેન્‍ટી પિરિયડ છે. માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી દ્વારા રાજ્‍યમાં વરસાદ બાદ રસ્‍તાઓ ધોવાઈ જવાના બાબતે સરકાર 1 થી 10 ઓક્‍ટોબર સુધી અભિયાન ચલાવવામાં આવ્‍યું હતું.
વાપીથી ધરમપુર, દેગામ, રાતા ખાડી, નાનાપોઢા કોલક નદી, વડખંભા પાર નદી, ધરમપુર નજીકમાં તાન માન નદી પર ચોમાસામાં પડેલા ખાડા પુરાયા છે. પણ કામની કોઈ ગુણવત્તા નથી જે કામ ગુણવત્તા વગરનુંછે.

Related posts

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

વાપીમાં વાહન ચોરી કરતી આંતરરાજ્‍ય ગેંગના ત્રણ ઝડપાયા : 8 ગુનાના ભેદ ઉકેલાયા

vartmanpravah

દાદરાથી યુવાન ગુમ થયો હોવા અંગે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

કટ આઉટ, કમાન, પોસ્‍ટરો, બેનર્સ સહિતની પ્રચાર સામગ્રીના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

દમણ વિજય માહ્યાવંશી મંડળ દ્વારા યોજાયો મફત નોટબૂક વિતરણ અને તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માનનો સમારંભ

vartmanpravah

Leave a Comment