January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

ભુરકુડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 02
સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દુકાનદારો અને લારીઓ સામે કાર્યવાહી કરવામા આવી હતી. ભુરકુંડ ફળીયા રીંગરોડ પર અને પાલિકા વિસ્‍તારમાં અંદાજીત 24 ગેરકાયદેસર પથ વિક્રેતાઓ સામે જીવિકા સંરક્ષણ અને પથ વિક્રયના વિનિયમન અધિનિયમ 2014 મુજબ કાર્યવાહી કરવામા આવી હતી.
પાલિકા દ્વારા આ દરેકને અગાઉ જે જગ્‍યા પર ધંધો કરી રહ્યા હતા ત્‍યાંથી હટી જવા માટે જણાવ્‍યું હતું છતાંપણ તેઓએ જગ્‍યા છોડી ના હતી. જેથી તેઓ સામે કાર્યવાહી કરી લારીઓ અને સામનો કબ્‍જે કરવામા આવ્‍યા હતા. સેલવાસ પાલિકા વિસ્‍તારમાં પથ વિક્રેતાઓએ ધંધો કરવા માટે ઓળખપત્ર અનિવાર્ય છે.

Related posts

વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસ બિન્‍દ્રાબિન જવા શિવ જળાભિષેક સાથે ભવ્‍ય કાવડયાત્રા નિકળી

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

Leave a Comment