Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુજનેટવર્ક)
સેલવાસ, તા. 02
દાદરા નગર હવેલીમાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવન સાથે રીમઝીમ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો દ્વારા જે શાકભાજીના પાકો કરવામા આવેલા છે એને ઘણું નુકસાન થયેલ છે.
સેલવાસ ગાયત્રી મંદિર મેદાન પર જે કામચલાઉ શાકભાજી માર્કેટ માટે જગ્‍યા ફાળવવામા આવી છે. એમા પવનને કારણે મંડપો તુટી ગયા છે અને મેદાનમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓ તેમજ ગ્રાહકોને તકલીફ પડી રહી છે. દાદરા નગર હવેલીમા 78.4 એમએમ 3.09 ઇંચ વરસાદ પડયો છે.

Related posts

દાનહ અને દમણ-દીવ નવા વિચારનું જીવંત દૃષ્‍ટાંત : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

ખારવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સંગીત-ગાયન સ્‍પર્ધામાં જિલ્લામાં પ્રથમ

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વિવાદ બાદ પોલીસે બીજા પક્ષની ફરિયાદ લઈપિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

Leave a Comment