January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-બોન્‍તાના શનિ મંદિરમાં શનિ અમાવાસ્‍યાએ મોટી સંખ્‍યામાં ભક્‍તોએ કરેલું પૂજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05
દાદરા નગર હવેલી સેલવાસથી 18 કિલોમીટર પર આવેલ બોનતા ગામે આવેલ ભગવાન શનિદેવનું મંદિર આવેલ છે. શનિ અમાવસ્‍યાના દિને મોટી સંખ્‍યામાં અહીં ભક્‍તોએ શનિ મહારાજનું વિધિવત્‌ પૂજન કર્યું હતુ અને યજ્ઞનો પણ લાભ લીધો હતો.
શનિ અમાવસ્‍યાનું મહત્‍વ શાષાોમા ઉત્તમ ગણાવ્‍યું છે આ દિવસે શનિદેવનું વિધિવત્‌ પૂજન અને દાન કરવાથી શનિ દેવાની કળપા થાય છે એની સાથે પનોતીમાં રાહત મળે છે. બોનતા શનિધામ ખાતે યજ્ઞનું આયોજન કરાયું હતું તેમજ ગત બે વર્ષ બાદ આજે ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન મંદિર ટ્રસ્‍ટ દ્વારા કરવામા આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામા લાભ શનિ ભક્‍તોએ લીધો હતો.

Related posts

વલસાડ ઓઝરના યુવાનનું આડા સબંધના વહેમમાં ગળુ દબાવી હત્‍યા કરાયાનો પી.એમ. રિપોર્ટ

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડમાં રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

વાપી વિપ્ર કલ્‍યાણ ચેરિટેબલ ટ્રસ્‍ટની દીપાવલી બેઠક યોજાઈ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment