December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડસેલવાસ

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ સમિતિ દ્વારા રાંધા અને આંબોલી ગામે સંયુક્‍ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત આર્ટિકલ અને આદિવાસી સમાજની રૂઢિગત કાયદાની ગ્રામજનોને સમજૂતી માટે ‘આદિવાસી અધિકાર દિવસે’ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહી આ કાયદાને જાળવી રાખવાનું પ્રણ લઈ તેના અમલીકરણ માટે કલેક્‍ટરશ્રીને આવેદન પત્ર આપવા ઠરાવ કરવામાં આવ્‍યો હતો. આ અવસરે અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાસ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં દવાની 13 દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

તમામની નજર સિલવાસા પર હતી

vartmanpravah

Leave a Comment