December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

લક્ષદ્વીપ-કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ, તા.14
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન લોકોના આરોગ્‍યને ધ્‍યાનમાં લેતા જણાવ્‍યું હતું કે, સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સેવાઓને પ્રાધાન્‍ય આપવું તે હંમેશાથી અમારી પ્રાથમિકતા રહી છે. જે અંતર્ગત તેમણે કાવારત્તી સરકારી હોસ્‍પિટલના નવા બાંધકામ સ્‍થળ તથા ઓક્‍સિજન પ્‍લાન્‍ટની મુલાકાત લઈને અધિકારીઓને આ અંગે યોગ્‍ય દિશા-નિર્દેશ આપ્‍યા હતા તેમજ ગુણવત્તામાં કોઈપણ પ્રકારનું બાંધછોડ નહી કરવા જણાવ્‍યું હતું.

Related posts

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

vartmanpravah

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

vartmanpravah

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah

Leave a Comment